શોપીંગ – જોકસ !

 

ટીન્કી : ચાલ ને શોપીંગ કરવા.

પીન્કી : ના યાર..હમણાં હમણાં કડકી ચાલે છે…

ટીન્કી : તારે પાંચ બોયફ્રેન્ડ છે.. તોય કડકી…!

પીન્કી : ના હવે તો ત્રણ જ છે. બે ને તો ભાઇ બનાવી દીધા..

ટીન્કી : ઓહ..! કેમ ભાઈ..?

પીન્કી : ભવિષ્ય નું વિચારવા નું કે નહીં. મામેરા નું સેટિંગ પણ કરવું પડે ને…

 

લ્યો આને કોઈ દી મોઘવારી નડે…?

😂😁😂😁😂😁😂

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *