જયેશભાઇ જોરદાર ટ્રેલર – Jayeshbhai Jordaar Official Trailer Ranveer Singh, Shalini Pandey

રણવીર સિંહે તેની આગામી ફિલ્મ ‘જયેશભાઇ જોરદાર’નું નવું પોસ્ટર તેના ટ્રેલર રિલીઝની જાહેરાત સાથે શેર કર્યું છે. અભિનેતાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટર શેર કર્યું હતું.

ફિલ્મ નું ટ્રેલર ૧૯ એપ્રિલ ના રોજ રિલીઝ થવાનું છે. તમે ટ્રેલર આ લિંક પર જોઈ શકો છો.

ટ્રેલર જોઈ ને અમને જણાવો તમને એ કેવું લાગ્યું. અને ટ્રેલર પરથી શું લાગે છે ફિલ્મ હિટ જશે કે ફ્લોપ?

અમને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો www.instagram.com/vadlo.in


Leave a Reply

%d bloggers like this: