ડંકી – Dunki – ShahRukh Khan Film

સિલ્વર સ્ક્રીન પરથી લાંબા વિરામ પછી શાહરૂખ ખાન પોતાની ફિલ્મ નું તોફાન લઇ ને આવી રહ્યો છે. થોડા અઠવાડિયા પહેલા અભિનેતાએ YRF સાથે ‘પઠાણ’ ફિલ્મ ની જાહેરાત કરી હતી, અને મંગળવારે અભિનેતાએ નિર્દેશક રાજકુમાર હિરાની સાથેની તેની આગામી ફિલ્મ ‘ડંકી’ ની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં તાપસી પન્નુ પણ છે અને તે 22 ડિસેમ્બર, 2023ના રોજ રિલીઝ થવાની છે.

અભિનેતા એ સોશ્યિલ મીડિયા પર ફિલ્મ ની જાહેરાત નો વિડીયો શેર કર્યો છે.

Leave a Reply

%d bloggers like this: