એશિયા કપ – ફાઇનલ

28-8-2018 ના રોજ રમાયેલા રોમાંચક મુકાબલા મા ભારતે બાંગ્લાદેશને હરાવી 7મી વખત એશિયા કપ જીતી લીધો છે. ખુબ જ રસાકસી ભરેલી મેચનો નિર્ણય અંતિમ બોલે થયો હતો. બાંગ્લાદેશે ઓપનર લિટન દાસે કરિયરની પ્રથમ સદી ના સાથે ભારત ને જીતવા માટે ૨૨૩ રન નો પડકાર આપ્યો હતો. પાછળથી ભારતના સુકાની રોહિત શર્મા (48), એમ.એસ. ધોની (36) અને દિનેશ કાર્તિક (37) એ ભારતને લક્ષ્યાંકની નજીક રાખ્યુ હતુ, જો કે, તેમાંના કોઈ પણ લાંબા સમય સુધી પીચ પાર તાકી શક્ય નહોતા.. તે બાદ ભૂવનેશ્વર કુમાર અને રવિન્દ્ર જાડેજાએ 52 રનની મહત્વની ભાગીદારી કરી હતી, તેમના આઉટ થયા બાદ કેદાર જાધવ અને કુલદીપે મળીને ટીમને જીત અપાવી હતી. ભારતીય બોલિંગમાં સ્પિનર ​​કુલદીપ યાદવ અને કંપની એ ફક્ત 45 રનમાં 3 વિકેટ ઝડપી હતી. જેને કેદાર જાધવ (2/41), યુજેવેન્દ્ર ચહલ (1/31) અને જાસ્પ્રિત બૂમરા (1/39) દ્વારા તેમને મજબૂત ટેકો મળ્યો હતો.

મેચ ને લઇ ને સોશ્યિલ મીડિયા પાર કંઈક આવો રહ્યો હતો લોકો નો અંદાજ:

https://twitter.com/SirJadeja/status/1045773069812256768

Well Played ‘Man in Blues’ !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *