મિસ ઈન્ડિયા 2018 : અનુક્રીતી વાસ

મુંબઇ ખાતે યોજાયેલા ભવ્ય સમારંભમાં 19 વર્ષની તામિલનાડુ ની કોલેજની વિદ્યાર્થીની અનુક્રીતી વાસને ફેમિના મિસ ઈન્ડિયા 2018 નો તાજ થી સન્માનિત કરવામા આવી છે. તો જાણીયે મોડેલીંગ ની સાથે સાથે ભણવામા પણ ખુબ હોંશિયાર અનુક્રીતી ની જાણવા જેવી વાતો:

 

અનુક્રીતી ને અગાઉ મિસ ઈન્ડિયા તમિલનાડુ 2018 નો એવોર્ડ મળી ચુક્યો છે.

 

હમણાં તે ચેન્નાઇ ની લોયોલા કોલેજ માં થી ફ્રેન્ચ ભાષા મા BA નો અભ્યાસ કરી રહી છે.

 

અનુક્રીતી રાજ્ય સ્તરની એથ્લિટ છે. તેને બાઈક્સ અને નવી ભાષા શીખવાનો બહુ જ શોખ છે.

 

19 વર્ષની અનુક્રીતી પહેલેથી જ મિસ વર્લ્ડ 2018 ની કલ્પના કરી રહી છે

 

મિસ ઈન્ડિયન સ્પર્ધાની પહેલા એક મુલાકાતમાં તેણીએ કહ્યુ હતું કે તેની માતા તેની સૌથી મોટી પ્રેરણા છે.

Leave a Reply

%d bloggers like this: