રાષ્ટ્રીય સિનેમા દિવસ: આજે ઉજવવામાં આવી રહ્યો છે રાષ્ટ્રીય સિનેમા દિવસ, 4 હજાર થિયેટરોમાં માત્ર 75 રૂપિયામાં જુઓ મૂવી

રાષ્ટ્રીય સિનેમા દિવસ 2022 ના અવસર પર, સિનેમા હોલથી દૂર રહેલા દર્શકોને ફરી એકવાર પાછા ખેંચવા…