Rakesh Jhunjhunwala Passes Away – બિગબુલ રાકેશ ઝુનઝુનવાલા નું ૬૨ વર્ષ ની વયે નિધન.

સૂત્રોના જણાવ્યા અનુસાર અબજોપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું રવિવારે વહેલી સવારે કિડનીની બિમારીના કારણે નિધન થયું હતું.…