નવી લોજિસ્ટિક્સ પોલિસી આજે જાહેર થશે, તે શું છે અને તેની શા માટે જરૂર હતી?

નવી લોજિસ્ટિક્સ નીતિ ભારતને નૂર પરિવહન ક્ષેત્રે ટોચના દેશો સાથે ઊભું કરશે! તેના વિશે બધું જાણો…