Raju Srivastva Health : હાલત મા સુધારો

જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ સવારે જિમ્નેશ્યમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ ઘટના સ્થળે જ ઢળી પડ્યા હતા. એમને તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

AIIMS ના ડોક્ટરોએ કહ્યું કે 58 વર્ષીય શ્રીવાસ્તવને હળવો હાર્ટ એટેક આવ્યો હતો, પરંતુ હવે એ સ્વસ્થ છે અને ભાનમાં છે. શ્રીવાસ્તવ જિમ્નેશ્યમમાં એક ટ્રેડમિલ પર દોડતી વખતે ઢળી પડ્યા હતા. એમને હોસ્પિટલમાંથી રજા આપતા પહેલાં બે દિવસ તબીબી નિરીક્ષણ હેઠળ રખાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *