ફંટાસ્ટીક ફિફા

ફૂટબૉલ વિશ્વકપ ના જાદુનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે જાણીયે ફૂટબૉલના આ મેળાવડા ની અવનવી વાતો:

૧)  પ્રથમ વિશ્વકપ અને વિજેતા

પ્રથમ વિશ્વકપ 1930 માં રમાયો હતો જેમા ઉરુગ્વે ટુર્નામેન્ટ ના યજમાન અને વિજેતા રહ્યું હતુ.

 

૨) ચોરી !!

1966 માં વિશ્વકપ ટ્રોફી 7 દિવસ માટે ગુમ થઇ ગયેલી, જેની ટુર્નામેન્ટ જ પહેલા ચોરી થઈ હતી.

 

૩) મજેદાર મેક્સિકો

મેક્સિકો એકમાત્ર એવો દેશ છે કે જેણે વિશ્વ કપ બે વખત હોસ્ટ કરેલો છે.

 

૪) અધધધ… પ્રાઇઝ મની

વિજેતા ટીમ ને 35 મિલિયન ડોલર  સુધી ઇનામ મળે છે. જયારે રનરઅપ ટીમ ને 25 મિલિયન ડોલર મળે છે.

 

૫) સરજી તુસ્સી ગ્રેટ હો!

સર વિવ રિચાર્ડ્સ એક માત્ર વ્યક્તિ છે જે ફુટબોલ વિશ્વકપ અને ક્રિકેટ વિશ્વકપ બંને રમ્યા હોય.

 

૬) સૌથી વધારે જીત 

બ્રાઝિલ પાંચ વખત વર્લ્ડ કપ જીતેલુ છે, 1958, 1962, 1970, 1994, અને 2002.

 

૭) ફૂટબોલ ગોલ અને રોલ્સ રોયલ !

1990 ના વિશ્વકપમાં, જે યુએઇ ખેલાડીએ ગોલ નોંધાવ્યો હોય તેમને રોલ્સ રોયલ થી પુરસ્કારીત કરવામાં આવ્યા હતા.

 

 

 

 

2 thoughts on “ફંટાસ્ટીક ફિફા

    1. Thank You Arjav for the valuable feedback. We will keep posting new and interesting stuff. Keep reading vadlo.in!

      – Team Vadlo

Leave a Reply

%d bloggers like this: