દિવાળીનો પ્રોગ્રામ

દિવાળી ની રજાઓ પુરી થવા આવી છે. લોકો એ ખુબ આનંદ અને ઉલ્લાસ થી રજાઓ ની મજા લીધી હશે. પણ આપણા ખજુરભાઈ ની તો વાત જ કંઈક અલગ છે. જુઓ આ રીતે લીધી એમણે દિવાળી ની મોજ. અને કંઈક આ રીતે કર્યો ખિચડી નો પ્રોગ્રામ.

તો કેવો લાગ્યો તમને ખજુરભાઈ ની ખિચડી નો ટેસ્ટ? 😃 😄 😅 😆

Leave a Reply

%d bloggers like this: