31st ની પાર્ટી

 

થર્ટી ફર્સ્ટ નો દિવસ યંગસ્ટર્સ માં ખુબ જ પ્રિય થતો જાય છે. લોકો ખુબ જ આનંદ અને ઉત્સાહ સાથે જુના વર્ષ ને વિદાય આપે છે અને નવા વર્ષ ને આવકારે છે. પરંતુ કોઈ જુવાનિયાઓ દારૂ પી ને પાર્ટી ના કરે એ માટે ઇન્સ્પેક્ટર બનેલા ખજુરભાઈ કંઈક આ રીતે પેટ્રોલિંગ કરતા જોવા મળે છે.

 

 

તમને બધા ને દિલ થી સાલ મુબારક અને અંગ્રેજી માં હેપ્પી ન્યૂ યર . ને દેશી માં નવા વર્ષ ના રામ રામ.

ખજૂરભાઈનો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *